પોસ્ટ તંત્રની ડાક અદાલત યોજાશે

અધિક્ષક ડાકઘર, જૂનાગઢ વિભાગ, જૂનાગઢની વિભાગીય લેવલે ડાક અદાલત
તા. ર૮-૯-ર૦ના રોજ ૧૧.૩૦ કલાકે યોજવામાં આવશે. આ ડાક અદાલતમાં પોસ્ટતંત્રને લગતા કેસો, ફરીયાદ હોય તો ડાક અદાલતનો સંપર્ક કરવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!