ચાંદ એલાન

જૂનાગઢ શહેર ચાંદ કમિટીના હાજી સૈયદ કાદરીબાપુ (મહંમદમીયા)ની યાદી જણાવે છે કે હિજરી સન ૧૪૪ર માહે સફરનો ચાંદ ર૯મીનો અંગ્રેજી તા.૧૮-૯-ર૦ શુક્રવારનો થયેલ છે. જેથી ઈસ્લામી સફર માસની ૧ તારીખ આજે શનિવાર તા.૧૯-૯-ર૦ર૦ થશે જેની નોંધ લેવી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!