જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન બાબતે મહિલાઓનો હોબાળો

જૂનાગઢ તા.૧૯જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને લોન પ્રશ્ને મહિલાઓને વારંવાર ધકકા ખવડાવવામાં આવે છે. લોનની બાબત ખાલીને ખોખલી હોવાની મહિલાઓ દ્વારા ફરિયાદો વ્યકત કરવામાં આવી હતી. તો મહિલાઓએ ભારે રોષ સાથે એનસીપીના આગેવાન રેશ્મા પટેલને આ બાબતે રજુઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!