સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતનાં લોકોએ માર્ચ ર૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. આવતીકાલ તા. રર સપ્ટેમ્બર મંગળવારે શરદસંપાતનાં કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદભૂત અનુભવ માણવા મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews