ઉનામાં એક શખ્સ પાસા હેઠળ ધકેલાયો

ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી એમ.એમ. પરમારની સુચનાથી પીએસઆઈ વિજયસિંહ ચૌધરીએ ઉના પંથકમાં અસમાજીક પ્રવૃતિ કરતાં જહાંગીર ઈબ્રાહીમ દલને પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ હવાલે કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!