જૂનાગઢમાં દારૂ પીવાથી પડી જતાં મૃત્યુ

જૂનાગઢમાં આદીત્યનગર -૧ ડો.અગ્રાવતનાં દવાખાના પાસે રહેતા પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ઝાલા (ઉ.વ.૩પ)નું દારૂ પીવાના કારણે પડી જતાં માથામા ગંભીર ઈજા થતા મૃત્યુ થયું છે. બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!