દામોદરજી મંદિરે છપ્પન ભોગ મનોરથનાં દર્શન

0

દામોદરજી મંદિરે રવિવારની સાંજે છપ્પન ભોગ મનોરથનાં દર્શન યોજાયા હતા. ભાવિકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બહેનો અને ભાઈઓની જુદી-જુદી લાઈન કરાઈ હતી. આ તકે તમામને સેનેટાઇઝ કરવા માટે ગોૈમૂત્રનો સ્પ્રે કરી સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!