જૂનાગઢમાં સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન

0

કોરોનાની મહામારીને કારણે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં બ્લડની અછત સર્જાતી હોય તેને ધ્યાને લઈ જૂનાગઢના બાપા સીતારામ ગ્રુપ સાથે જૂનાગઢ શહેરની સેવાકીય સંસ્થાઓના સહયોગથી તા. ૧૮-૧૦-ર૦ર૦ના રોજ બપોરે ૧.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી ગોલ્ડન પાર્ટી પ્લોટ, ખલીલપુર ચોકડી, જાેષીપુરા, જૂનાગઢ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા લોકોને કાવ્યમ્‌ મિત્ર મંડળ, જૂનાગઢ મો. ૯૮રપ૪ પ૮૧૯૧, ૮૩ર૦૧ રર૮૮૬, ૯૩ર૮૬ ૩૩૩૮૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!