બાપા સીતારામ ગ્રુપના સંયુકત ઉપક્રમે જૂનાગઢમાં આવતીકાલે મહારકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ શહેરની સેવાકીય સંસ્થાઓ અને બાપાસીતારામ ગ્રુપના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા. ૧૮ નાં બપોરે ૧.૩૦ થી ૬.૩૦ સુધી ગોલ્ડન પાર્ટી પ્લોટ, ખલીલપુર ચોકડી, જાેષીપુરા, જૂનાગઢ ખાતે મહારકતદાન કેમ્પ યોજાશે. મહારકતદાન કેમ્પમાં નામ નોંધાવવા રમેશભાઈ બાવળીયા મો.૯૮૨૪૯ ૨૮૮૧૯, કિશોરભાઈ રાખશીયા મો.૯૯૨૫૫ ૧૧૬૩૩, મનસુખભાઈ ગોહેલ મો. ૯૮૨૪૬ ૭૫૮૦૧, રાજુ નારણભાઈ મો. ૭૦૧૬૪ ૩૮૧૪૩, રાજુ બાબુભાઈ મો. ૯૫૫૮૪ ૧૯૨૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!