સમયમર્યાદા પૂર્ણ થયેલ લર્નિંગલાયસન્સ રિન્યુ કરી શકાશે

રાજ્યના વાહનચાલકો માટે કોરોનાને લઈ લોકડાઉનના કારણે થયેલ સમયમર્યાદાના પ્રશ્નને હલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેઓને છ મહિના માટે ફરી રિન્યુ કરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હાલમાં એવા કેટલાયે લોકો છે જેમને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાના બાકી છે, પરંતુ જેના લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ નીકળી ગયું છે અને હવે સમય મર્યાદા પૂરી થવામાં છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકારના ર્નિણયથી લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!