ગુજરાતમાં કોરોના વેક્સિન જાન્યુઆરીનાં અંત સુધીમાં આવી જશે : મુખ્યમંત્રી

0

કોરોના મહામારી દરમ્યાન તેને નિયંત્રણમાં લેવાના પ્રયાસો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ કોરોના વેક્સિન અંગે રાહ જાેતી પ્રજાને ધરપત આપતાં કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં કોરોનાની વેક્સિન પહોંચવાની શરૂઆત થઈ જશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!