રાજય કર્મચારી મહામંડળની સલાહકાર સમિતિમાં મનુભાઈ ધાધલની નિમણુંક

જૂનાગઢ તાલુકા વિવિધ નિવૃત્ત કમર્ચારી મંડળના ઉપપ્રમુખ સનતભાઈ પંડયા અને મહામંત્રી વિઠ્ઠલદાસ કાપડીની યાદીમાં જણાવાયું છે કે જૂનાગઢ તાલુકાના વિવિધ નિવૃત્ત કમર્ચારી મંડળના પ્રમુખ મનુભાઈ ધાધલની ગુજરાત રાજય કર્મચારી મહામંડળની સલાહકાર સમિતિમાં સર્વાનુમતે ઠરાવથી નિમણુંક કરાઈ છે જેને આવકારવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!