દ્વારકામાં વારંવાર ગુના કરનાર ઝડપાયો

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભુતકાળમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનામાં વારંવાર પકડાયેલ હુસેન તાલક ચંગડા વિરૂધ્ધ એનડીપીએસ મુજબ કાર્યવાહી કરી આરોપીની અટક કરી રાજકોટ જેલ હવાલે એસઓજી પોલીસે કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!