જૂનાગઢમાં ૧૦ સહિત જીલ્લામાં કોરોનાના વધુ ૩૩ કેસ

0

 

જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,પ૯૬એ પહોંચી છે. શુક્રવારે આવેલા કેસ ઉપર નજર કરીએ તો જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે વધુ રરને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં ૧૦ કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જયારે માળિયા હાટીના તાલુકામાં ૪, વંથલી તાલુકામાં ૩, કેશોદ તાલુકામાં ર તેમજ ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢ તાલુકામાં ૧-૧ કેસ નોંધાયો છે.દરમ્યાન ૧૮ દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે જૂનાગઢ જીલ્લામાં હાલ ૧૦૬ કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૬પર ઘરના ર,૬૪૬ લોકોનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!