દ્વારકામાં ટ્રકની અડફેટે ભેંસ ઈજાગ્રસ્ત

દ્વારકા નજીક ધ્રેવાડ ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા રાણાવાવ તાલુકાના આદીત્યાણા ગામે રહેતા અને જી.જે. ૩૬ ટી ૬૦૪૭ નંબરના ટ્રકના ચાલક કરસનભાઈ જેસાભાઇ રબારીએ ધ્રેવાડ ગામના મુરૂભા જોધાભા માણેકની ભેંસને અડફેટે લેતા આ ભેંસને ઈજાઓ થવા પામી હતી.
નશામાં ઝડપાયો દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ભરતભા રામસંગભા માણેકને જી.જે.૩૭ ઈ ૩૬૧૩ નંબરના મોટરસાયકલ ઉપર કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!