કેશોદનાં સ્લમ વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના બાળકને માર મારતા ફરિયાદ નોંધાઈ

કેશોદના પ્રભાતનગર ગાયના ગોંદરા પાછળના વિસ્તારમાં રહેતા મગનભાઈ કેશુભાઈ પરમારની નજીક રહેતા સાજનભાઈ પરમારના ઘરના ત્રણ સભ્યો દ્વારા મગનભાઈના દીકરા પ્રિયાંકને ઘરે બોલાવી સાજનભાઈના પત્ની તેમજ બંને પુત્રીઓએ મળીને મગનભાઈ પરમારના પુત્રને ચણ નાખવાના બહાને બોલાવી ઘરમાં પુરી ઢોર માર મારતા કેશોદ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ હતો અને ફરીયાદી મગનભાઈ દ્વારા એવું પણ જણાવેલ હતું કે આ લોકો એરિયામાં રહેતા તમામ લોકો સાથે અવાર નવાર માથાકૂટ થતી હોય અને અંદાજિત બે કે ત્રણ વખત પોલીસ ફરીયાદ પણ થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!