ઉના : પાંચ-પાંચ વર્ષથી ફટાકડાના સ્ટોલ બાબતે ફરિયાદ કરવા છતાં ઉકેલ અધ્ધરતાલ

ઉના શહેરની મધ્યમાં ફટાકડાના સ્ટોક ન થવા દેવા માટે સતત પાંચ વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં રાજકીય વગ હોવાને લીધે તંત્ર પરવાનગી આપે છે. ગુજરાત રાજય પોલીસ વડા આશિષ ભાટીયાને આરટીઆઈ એક્ટીવીસ્ટ હર્ષદ બાંભણીયા દ્વારા લેખીત ફરિયાદ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!