હવમાનમાં પલ્ટો થતાં ધોરાજીમાં અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડયા હતા. ધોરાજીમાં કમોસમી વરસાદને કારણે માર્કેટીંગ યાર્ડમાં કપાસનો જથ્થો પલળી ગયો હતો અને હજારો મણ કપાસ પલળી જતા ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે. હવમાન વિભાગની આગાહી હોવા છતાં કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે કપાસ પલળી જતા ખેડુતોમાં રોષ ફેલાયો છે. સરકાર તાકીદે મદદ કરે તેવી માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews