લોઢવા : એસટીના કંડકટરની પ્રમાણિકતા

0

રાજકોટ-કોડીનાર રૂટની એસટી બસમાં કંડકટર તરીકે લોઢવાના યુવાન વાઢેરભાઈ ફરજ ઉપર હતા ત્યારે ગડોદરથી એસટી બસમાં મુસાફર બેઠા હતા જે પાટણ ઉતર્યા ત્યારે કંડકટર વાઢેરભાઈની નજર પાકીટ ઉપર પડતા અને પાકીટ તપાસતા તેમાં રહેલ પાંચ હજાર રૂપિયા અને મુસાફરના ડોક્યુમેન્ટ મળ્યા હતાં જે ડોક્યુમેન્ટને આધારે મુસાફરના સંબંધીનો સંપર્ક સાધી પાકીટ અને તેમાં રહેલ રકમ તેમના મૂળ માલિક સુધી પહોંચાડી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews