કેશોદ તાલુકાનાં કરેણી ગામે સોનાના ચેઈનની ચોરી

0

કેશોદ તાલુકાનાં કરેણી ગામનાં બાલુભાઈ અમરાભાઈ મકકા (ઉ.વ.૩ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દિવાલની કુદી મકાનના દરવાજાનું તાળા તોડી અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ફરીયાદીનાં નાનાભાઈની પત્નીનો સોનાનો ચેઈન રૂા.૬૦ હજારની કિંમતનો ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!