માંગરોળ : ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી બેંકમાંથી રૂા.૯૯,૯પપ ઉપાડી લીધા

0

માંગરોળ ખાતે રહેતા કેતુલભાઈ અરૂણભાઈ ગાંધી (ઉ.વ.૪પ)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી મોબાઈલ કાર્ડધારક નં.૬ર૦૦૦૪૭૪૯૯ એ આ કામનાં ફરીયાદીના એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ નંબર પ૦૧૦૦૦૦ ૯૩૩૬૬૪૪૧માંથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી રૂા.૯૯,૯૯પ/- ઉપાડી લઈ ઠગાઈ કરતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ પીએસઆઈ એન.આઈ. રાઠોડે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews