મેંદરડાના અરણીયાળા ગામનાં પુરીબેન ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૭પ) નામની વૃધ્ધાને માનસીક બિમારી હોઈ તેની દવા ચાલુ હતી. જાેકે, તેઓ આ બિમારીમાં કંટાળી ગયા હોઈ તા.ર જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં જાતે જ સળગી ગયા હતા. તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજયું હતું. બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર. ડાંગર ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews