જૂનાગઢમાં પૈસા બાબતની બોલાચાલીમાં હુમલો : બે સામે નોંધાતી ફરીયાદ

0

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અજીત ગેસ ગોડાઉનની પાછળ રહેતા જયુેન્દ્રસિંહ ઉર્ફે જાેયલો મંગળુભાઈ જાડેજા ઉ.વ.ર૯એ વિરમ ભગુભાઈ સોલંકી રહે. ૬૬ કે.વી. તેમજ નંદો ઉર્ફે નર આયર દોલતપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદી નોંધાવી છે કે, ફરીયાદીએ પોતાની શીફટ કાર વહેંચી દીધી હોય જેના પૈસા આવતા આરોપીઓએ પૈસા ઉછીનાં માંગતા ફરીયાદીએ આ પૈસા ઉછીના આપવાની ના પાડતા જે અંગે મનદુઃખ થયેલું અને જેના કારણે આરોપીઓએ છરી તથા પ્લાસ્ટીકનાં પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.આર. ચાવડા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!