શહેર ભાજપ જૂનાગઢ દ્વારા મિડીયા વિભાગના કન્વીનર અને સહકન્વીનરની નિમણુંક કરાઈ

0

જૂનાગઢ મહાનગર ભાજપની યાદી જણાવે છે કે, પ્રદેશ ભાજપની સુચના અનુસાર જૂનાગઢ મહાનગર ભાજપના આઈટી વિભાગના કન્વીનર તરીકે જયભાઈ પઢીયાર અને સહકન્વીનર તરીકે યશિતભાઈ ટીટા અને અક્ષિતભાઈ મહેતાની નિમણુંક કરાઈ છે. સોશ્યલ મિડીયા વિભાગના કન્વીનર તરીકે ગૌરવભાઈ રૂપારેલીયા અને સહકન્વીનર તરીકે મીતભાઈ રૂપારેલીયા તથા પ્રતાપભાઈ ચુડાસમાની ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિમણુંક કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજય મણવર, ભરત શીંગાળા, શૈલેષ દવે, પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકર્તાએ દ્વારા નવનિયુકત હોદ્દેદારોને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!