જૂનાગઢ : જુગાર રમતા ત્રણ ઝડપાયા, ૭ સામે કાર્યવાહી

0

જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ દેવાભાઈ અને સ્ટાફે ગાંધીગ્રામ સરકારી ગોડાઉન નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ કાનજીભાઈ, જીગર ઉર્ફે જીગો રાજુભાઈ, પેમો લાલભાઈને રૂા.પર૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે એક મહિલા સહિત ત્રણ નાસી ગયા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!