ઘડી કંપનીમાં કોલસાનું ખોટું બીલ મુકીને છેતરપીંડી આચરવા સબબ ત્રણ શખ્સો સામે ફરીયાદ

0

દ્વારકામાં આવેલી ઘડી (આરએસપીએલ) કંપનીમાં કોલસો સપ્લાય કરતી પેઢી દ્વારા મોકલવામાં આવેલ કોલસો બારોબાર વેંચી અને ખાલી વાહનનાં બોગસ ડોકયુમેન્ટ બનાવી કંપની સાથે રૂા. બે લાખ જેટલી છેતરપીંડી કરવા સબબ પોલીસ દ્વારા ટ્રક માલીક રવી પાંચાભાઈ ખાંભલા, ચાલક ગરવા રાયમલ પરમાર તથા ડોકયુમેન્ટ બનાવનાર નારભા ખેરાજભા કેરની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!