હદપારી ભંગ બદલ એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતા અરજણભાઈ રૂડાભાઈ રાડા જાતે રબારી (ઉવ.પપ) ને સબ ડિવીઝન મેજીસ્ટ્રેટનાં હુકમના આધારે જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરેલ હોય પરંતુ આ શખ્સ ગઈકાલે પંચેશ્વર વિસ્તારમાંથી હદપારી ભંગ બદલ ઝડપાઈ જતાં
એ-ડીવીઝન પોલીસે તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!