ન્યુરોસર્જન ડો.કેવલ સાશીયાની સિવીલ હોસ્પિટલમાં સેવા મળશે

0

કલ્પ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જૂનાગઢનાં ફુલટાઈમ ન્યુરોસર્જન કેવલ જે. સાશીયા (એમ.એસ.એમ.સી.એચ.) (મગજ તથા મણકાના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન) હવેથી સિવીલ હોસ્પિટલ ખાતે સોમ, બુધ, શુક્ર સવારે ૯ થી ૧ર દરમ્યાન પોતાની સેવા આપશે. મગજની ઈજા, બ્રેઈનહેમરેજ, મગજમાં ગાંઠ, લકવાની અસર, ચાલવામાં તકલીફ થવી, મગજમાં પાણી ભરાવવું, કમર તથા ગરદનનો દુઃખાવો, સ્લીપડીસ્ક, મણકાના ફેકચર તેમજ કરોડરજજુમાં ઈજા અથવા ગાંઠના દર્દવાળા દર્દીઓએ લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews