સુખપુર ખોડીયાર માતાજીનાં મંદિર ખાતે સોરઠીયા આહિર ભાદરકા પરીવારની સાધારણ સભા રવિવારે મળશે

0

વંથલી તાલુકાનાં સુખપુર ગામે સોરઠીયા આહિર ભાદરકા પરીવારનાં ખોડીયાર માતાજીનાં મંદિર ખાતે ખોડીયાર માતાજી સેવા ટ્રસ્ટ સુખપુર ખાતે ટ્રસ્ટનાં એજન્ડાનાં મુદાઓની ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવા માટે સાધારણ સભાનું આયોજન તા. ૭-૩-ર૧ને રવિવારનાં રોજ કરવામાં આવેલ છે. આ અંગે વિશેષ કોઈ સુચન હોય તો લેખીતમાં તૈયાર કરી મીટીંગ વખતે રજુ કરવા ખોડીયાર માતાજી સેવા ટ્રસ્ટ, સુખપુરની યાદીમાં અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews