દોલતપરામાંથી ૪ જુગારી ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. રમેશભાઈ ગોવિંદભાઈ અને સ્ટાફે દોલતપરા કસ્તુરબા સોસાયટીનાં નાકા પાસે જુગાર અંગે રેડ પાડતાં ઈમ્તીયાજ દલ, રાજુ કલાલ, ખાલીદ જુણા, મેસબીન શેખને રૂા. ૪૪૬૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews