ખંભાળિયામાં જિલ્લા ભાજપની મીડિયા વિભાગની બેઠક યોજાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મીડિયા સેલની બેઠક (કાર્યશાળા) ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલની સૂચના મુજબ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ ઈન્ચાર્જ સુરેશભાઈ માંગુકીયાએ ખાસ ઉપસ્થિત રહી, મિડયા સેલની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર, સહ ઈન્ચાર્જ દિવ્યેશભાઈ જટણીયા તથા ઓમ થોભાણી, રાજુભાઇ જાેશી, ધરમદાસ અગ્રાવત, દિલીપસિંહ ચાવડા, ગૌરાંગ ભૂંડિયા, સુમિત લાલ, રાહુલ પરમાર, ત્રિલોક ઉપાધ્યાય, દવુભાઈ વારોતરિયા, નીલેશ વાઘેલા, મયુર જમોડ, જયસુખભાઈ મોદી, હસુભાઈ ધોળકિયા, ઋષિ ખેતીયા સહિતના  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!