રાજયમાં ૧પ દિવસમાં ગેરકાયદેસર બાયોડીઝલનાં કુલ ૧૦૩ ગુના નોંધાયા ૮પ આરોપી ઝડપાયા

0

ગુજરાત રાજયનાં ડીજીપીનાં આદેશ અનુસાર દરેક જીલ્લા શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેચતા પંપ કે અન્ય સ્થળોએ રેડ કરવામાં આવેલ છે. આ અંગે અસરકારક કામગીરી કરી તા. ૧૬-૭-ર૧ થી તા. ૩૧-૭-ર૧ સુધીમાં એટલે કે છેલ્લા ૧પ દિવસમાં કુાલ ૧૦૩ ગુનાઓ દાખલ કરી કુલ ૮પ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!