જૂનાગઢ : કાશ્મીરીબાપુનાં આશ્રમની મુલાકાતે પૂ. લાલબાપુ

0

જૂનાગઢનાં ભવનાથ જંગલ વિસ્તારમાં આમકુબીટમાં આવેલ દાતારેશ્વર મહાદેવનાં મહંત પૂ. કાશ્મીરી બાપુની મુલાકાતે રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે આવેલ ગાયત્રી મંદિરનાં મહંત પૂ. લાલબાપુ અને રાજબાપુ તેમના અનુયાયી સાથે પધારેલ ત્યારે સંતોની પરંપરા મુજબ પૂ. કાશ્મીરી બાપુ વતી ફુલહાર પહેરાવી લાલબાપુનું જીતુભાઈ પંડયાએ સ્વાગત કર્યુ હતું. અને બંને સંતો એકબીજાને મળી ભાવવિભોર બન્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!