પ્રવાસીઓને મોજ કરાવતા ‘ગોટિયો-પોટિયો’

0

જૂનાગઢ એશિયાનો મોટામાં મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે એવા ગિરનાર રોપ-વેમાં ગિરનારની યાત્રાએ આવતા પર્યટકો માટે રોપ-વેના લોઅર સ્ટેશન ઉપર પેસેન્જરને મનોરંજન પૂરૂ પાડવા ગોટિયો-પોટિયોનાં કાર્ટૂન અને ડુપ્લીકેટ કલાકારો પર્યટકોનાં બાળકો સાથે જ્ઞાન સાથે ગમ્મત કરાવતા હોય છે અને જે પ્રસ્તૃત તસ્વીરમાં દર્શાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!