ગાયત્રી મંદિરનાં તપસ્વી મહંત લાલબાપુએ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો

0

જૂનાગઢ રાજકોટ જિલ્લાના ગધેસર ડેમ સાઈટ પાસેનાં ગાયત્રી મંદિરના તપસ્વી મહંત લાલબાપુ અને તેમના શિષ્ય રાજુબાપુએ અનુયાયીઓ સાથે ગિરનાર પર્વતની ટોચે બીરાજમાન જગત જનની માં અંબે માંનાં ભાવ પૂર્વક દર્શન કરી મંદિર પરિસરમાં વિશ્રામ કરેલ અને મંદિર દ્વારા લાલબાપુને માતાજીની પ્રસાદી રૂપે ચૂંદડી પહેરાવી સ્વાગત સાથે સન્માનિત કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!