ગુજરાતી ફિલ્મ ‘ર૧મું ટીફીન’નું ગોવામાં મંચન

0

ગુજરાતને ગૌરવ અપાવનારી અને પેનોરમામાં પ્રવેશ મેળવી ચુકેલી ગુજરાતી ફિલ્મ “૨૧મું ટીફીન”નું મંચન બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પંજીમ(ગોવા) ખાતે દબદબાભેર યોજાશે. આ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા, લેખક રામ મોરી, અભિનેત્રીઓ નીલમ પંચાલ અને નેત્રી ત્રિવેદી આ ભવ્ય સમારંભમાં હાજરી આપવા ગોવા પહોંચી ચુક્યા છે. ગોવાની તાજ વિવાંતામાં બોલીવુડના નામી દિગ્ગજાે રાહુલ રવેલ, મધુર ભંડારકર, પ્રસુન્ન જાેષી, કેતન મહેતા સાથે ફિલ્મ “૨૧મું ટીફીન”ની ટીમ રહેશે. આ ફીલ્મની નિર્માત્રી ટવીંકલ વીજયગીરીને અભિનંદન વર્ષા થઈ રહી છે. પંજીમ ગોવાના ઈનોકસ સિનેમા ખાતે આ ફિલ્મનું મંચન થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!