જૂનાગઢમાંથી મોટર સાયકલની ઉઠાંતરી કરનાર ઝડપાયો

0

જૂનાગઢનાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, વિક્રમભાઈ ચાવડા, સાહિલભાઈ સમા વગેરે પોલીસ સ્ટાફ જૂનાગઢનાં સુખનાથ ચોક, ઝુલેલાલ મંદિર નજીક પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે સંજય રાજુભાઈ સોલંકી કિંમત રૂા. ૩૦ હજારનું મોટર સાયકલ નં. જીજે-૧૧-સીબી-૧પ૭૯ લઈને નીકળતાં તેને રોકી પુછપરછ કરતાં પ્રથમ ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સદરહુ મોટર સાયકલનાં આધારો માગતા પોતાની પાસે ન હોવાનું જણાવતાં પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતાં ઉપરોકત મોટર સાયકલ જુની સીવીલ હોસ્પીટલ નજીક આવેલ એક પાનની દુકાનેથી ચોરી કરેલાનું કબુલતાં એ ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!