ખંભાળિયા પંથકના સમાજ સેવકે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભુવા)એ જામખંભાળીયાની સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત અધિક્ષક ડો. મનોજ કપૂરની ખાસ મુલાકાત લઈ, જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી. નવનિયુક્ત અધિક્ષક ડો. કપૂરને પુષ્પગુચ્છ વડે તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!