ભારત વિકાસ પરિષદ દ્વારા ઓનલાઇન વંદેમાતરમ ગીત સ્પર્ધાનું આયોજન

0

ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા વીરાંજલી કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિ અર્થે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વંદેમાતરમ્‌ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં ધો.૫ થી ૮ અને ધો.૯ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ માટે ગૂગલ ફોર્મ ભરવું આવશ્યક છે જેમાં વિશેષ નિયમો આપવામાં આવેલ છે. ગૂગલ ફોર્મની લિંક દરેક શાળા/કોલેજમાં મોકલી આપવામાં આવી છે,  https://forms.gle/q2mKfr85gpANuNeq6 જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!