જૂનાગઢ : ઉપલા દાતારના દર્શન કરતા આર.એસ. ઉપાધ્યાય

0

કોમી એકતાના પ્રતીક એવા ઉપલા દાતારની જગ્યાએ દર્શનાથે જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય પહોંચયાં હતા અને દાતારબાપુની ગુફામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દરમ્યાન જગ્યાના મહંત. પૂ. ભીમબાપુએ આર.એસ. ઉપાધ્યાયનું સાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. આ મુલાકાત દરમ્યાન પૂ. ભીમબાપુ દ્વારા જગ્યાનો કરાયેલો વિકાસ તેમજ ૨૪ કલાક ચાલતું અન્નક્ષેત્ર ગૌશાળા સહિત સેવાકીય પ્રવૃતિ તેઓએ નિહાળી પૂ. ભીમબાપુની સેવાને બિરદાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!