યાત્રાધામ દ્વારકાના સનસેટ પોઇન્ટ ખાતે ૨૦૨૧ના સુર્યાસ્તના અંતિમ દર્શન, વેલકમ-ર૦રર

0

૨૦૨૧નું વર્ષ પૂર્ણ થયું છે અને નવા વર્ષ ૨૦૨૨નું આગમન થયું છે. ૨૦૨૧ના છેલ્લો સુર્યાસ્તનો નજારો નિહાળવા દ્વારકાના ગોમતીઘાટ ઉપર આવેલા સુદામા સેતુ તથા સનસેટ પોઇન્ટ ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને ૨૦૨૧ વિદાય આપી ૨૦૨૨ના વધામણા કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!