સાળંગપુર : કષ્ટભંજનદેવને પ્રાકૃતિક સોૈંદર્ય દર્શનનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.૧-૧-ર૦રરનાં રોજ દિવ્ય શણગાર અને પ્રાકૃતિક સોૈંદર્યનું દર્શન કરાવવામાં આવેલ હતું. જેનો હજારો ભકતોએ ઓનલાઈન તથા રૂબરૂ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!