જાેગણિયા ડુંગરમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો

0

હોલી ડે એડવેન્ચર જૂનાગઢ દ્વારા તારીખ ૨-૧-૨૨ના રોજ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૮ વર્ષથી ૪૭ વર્ષના ૬૦ લોકોએ ભાગ લઈ જાેગણિયો ડુંગર સર કરેલ હતો. જેમાં આવેલ બાળકોને ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, રોક કલાઈમ્બિંગ, રેપલિંગ, રિવર ક્રોસિંગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવી પ્રવૃત્તિ કરાવામાં આવેલ હતી. કેમ્પ પૂર્ણ થયા બાદ તમામને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!