બેલેવ્યુ સરોવર પોર્ટિકોનાં મહેમાન બન્યા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર

0

જૂનાગઢ ખાતે લોકસેવા ઉત્સવમાં પધારેલ ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઇ આહિર હોટલ “બેલેવ્યુ સરોવર પોર્ટિકો “ના મહેમાન બનેલ હતા. હોટલની આંતરરાષ્ટ્રીય ફેસિલિટી ગ્રાહકલક્ષી ઉત્તમ સર્વિસ અને સુપર ક્લીન વાતાવરણ બાબતે માયાભાઇએ હોટલના જનરલ  મેનેજર નિલેશ રાઔરાણેને ધન્યવાદ આપેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!