જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધાબડિયું વાતાવરણ : કમોસમી છાંટા

0

આજે વહેલી સવારથી જ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધાબડિયું વાતાવરણ સર્જાયું છે અને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમ્યાન આજે રાજકોટ – ચોટીલા હાઈવે ઉપર સવારથી ઝરમર વરસાદ પડી રહયો હોવાનાં અહેવાલ છે અને સૌરાષ્ટ્રમાં પણ ધાબડિયું વાતાવરણ સર્જાયું છે. જૂનાગઢ જીલ્લામાં પણ ધાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જાેવા મળી રહયો છે અને કયાંક વરસાદનાં છાંટણા પડયાનાં અહેવાલો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!