યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર ખાતે કડકડતી ઠંડીમાં સાધુઓની વહારે સંતો આવ્યા હતા. સુરજગીરી બાપુ દ્વારા ભીખ માંગતા ભિક્ષુક સાધુઓને ધાબળા વિતરણ કર્યું હતું. રૂક્ષ્મણી મંદિર બહાર મેદાનમાં ભિક્ષાવૃત્તિ કરતા સાધુઓને ઠંડીમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. પવિત્ર નગરી દ્વારકામાં ઠંડીની મૌસમમાં સાધુઓ માટે ધાબળા વિતરણ કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews