કોરોનાનું સંક્રમણ વધવા લાગતા દ્વારકાધીશ મંદિર પરિસરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

0

યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જેને લઈ દ્વારકા શહેરમાં કોરોનાના કેસોમાં મોટો વધારો જાેવા મળી રહ્યો છે. દ્વારકામાં વધતા જતા કોરોનાના કેસને લઈ કોવિડ-૧૯ સામે તકેદારીના ભાગરૂપે યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે ભકતજનો માટે આયુર્વેદિક ઉકાળાનું રવિવારે સવારથી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેનો અનેક ભક્તોએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!