ઉના પોલીસ દ્વારા માસ્ક વિતરણ

0

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સૈયદ રાજપરા આઉટ પોસ્ટના પોલીસ દ્વારા હાલમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસ ઉપર નિયંત્રણ લાદવા તેમજ પ્રજાને તકેદારી રાખવા સમજ આપી, પોલીસે મફત માસ્ક વિતરણ કરી પોતાની ફરજની સાથે સમાજને સુરક્ષિત અને નિરોગી રાખવા માટે ઉમદા કાર્ય કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!