કોળી સમાજનાં ઈષ્ટદેવ માંધાતાની જન્મજયંતિ નિમિતે સમુહ આરતીનો કાર્યક્રમ યોજાયો

0

મકરસંક્રાંતિનાં પાવન પર્વે નિમિત્તે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતી નિમિત્તે ભવનાથ તળેટીમાં શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે સમુહ આરતીનું આયોજન કરી ઈષ્ટદેવ શ્રી માંધાતાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બટુકભાઈ મકવાણા, કાળુભાઇ કડીવાર, રમેશભાઈ બાવળીયા, વાલજીભાઈ મેર, મુકેશભાઈ ડાભી, જગાભાઈ ડાભી, પપ્પુભાઈ મેર, કિશનભાઇ મકવાણા વગેરે હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!