દ્વારકાધીશ મંદિરે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર

0

દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને મકરસંક્રાંતિની ઉજવણી નિમિત્તે પુજારી પરીવાર દ્વારા પતંગ અને ફીરકી લગાવી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પવિત્ર દિવસે ઠાકોરજીને  સાત ધાનનો ખીચડો પણ ધરાવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!